Ek Bharat Shreshtha Bharat Ebook Tooltip Ebooks kunnen worden gelezen op uw computer en op daarvoor geschikte e-readers. એક ભારત શ્રેષ્ઠ ભારત
Afbeeldingen
Artikel vergelijken
Samenvatting
નરેન્દ્ર મોદી એક વ્યક્તિત્વ જ નહીં, બલ્કે વિકાસના પર્યાય છે. સૌને સાથે લઈને તેમજ બધાને એકતાના સૂત્રમાં પરોવીને સમગ્ર વિકાસ એમનું લક્ષ્ય છે. તેઓ ગરીબીના અર્થ પણ સમજે છે અને દર્દ પણ. ગરીબીના માત્ર મનની અવસ્થા બતાવવાવાળાઓની વિચારધારા પ્રત્યે ચિંતિત નજરે પડે છે, તો બીજી તરફ એક એવા સુશાસન માટે કટિબદ્ધ છે, જેમાં દરેક થાળી માટે રોટલી હોય. આ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક યુવકને રોજગાર મળે, ખેડૂતોને એમની મહેનતની સાથે ઓળખી શકાય. તેઓ એક એવા સુરાજના સપનાને સાકાર કરવા માટે વચનબદ્ધ છે જેમાં રક્ષા, સુરક્ષા, સુખ-સમૃદ્ધિ, શિક્ષા-સંસ્કૃતિ તેમજ સભ્યતા પુષ્પિત તેમજ પલ્લવિત થાય. કુલ મિલાવીને એક સ્વસ્થ ભારતની પરિકલ્પનાને પોતાના હૃદયમાં સંજોવીને તેઓ રામ-રાજ્યની સ્થાપનાની તરફ વધતા પ્રતીત થાય છે. ક્યાંક તેઓ લોકતંત્રના સાચ્ચા મૂલ્યોને સ્થાપિત કરવા પ્રતિ ચેષ્ટાબદ્ધ પ્રતીત થાય છે, તો ક્યાંક વૈજ્ઞાનિક, ઔદ્યોગિક તેમજ ટેકનીકી પ્રગતિની બાબતમાં ભારતને કોઈ પણ વિકસિત રાષ્ટ્રના બરાબર જોવા ઇચ્છે છે. પોતાના પારંપરિક વારસાને સન્માન આપતા તેઓ જે ભારતના સપના જુએ છે, એમાં પારસ્પરિક ભેદભાવના સ્થાન પર સદ્ભાવના, સૌહાર્દ તેમજ સ્નેહના દર્શન કરવા ઇચ્છે છે. આવો, વાંચીએ આ પુસ્તક અને આવા વિકાસ પુરુષના સંકલ્પને મૂર્ત રૃપમાં બદલવામાં સહયોગ આપીએ.
હિન્દી અને અંગ્રેજી પત્રકારિતામાં ૩૫ વર્ષનો અનુભવ-જનસત્તા, સંડે મેલ, દૈનિક ભાસ્કર, સ્વદેશ,ગ્વાલિયર અને દિલ્લીથી પ્રકાશિત રાષ્ટ્રીય પત્રિકા શુક્રવારના સંપાદક. સેંકડો રેડિયો નાટક, ડઝનો ટેલીફિલ્મ, ઉપન્યાસ 'પ્રતિપ્રશ્ન', હિન્દી એકેડૅમી દિલ્લીથી સન્ ૧૯૮૮-૮૯માં સાહિત્યિક કૃતિ પુરસ્કારથી સન્માનિત. ભારતીય જ્ઞાનપીઠની અનેક પુસ્તકો સમ્પાદિત. રવીન્દ્રનાથ ટાગોર અને સ્ટીફન સ્પેન્ડરના અનુવાદક. પુસ્તકો-લગભગ એક ડઝન, જીવનચરિત્ર-રામકૃષ્ણ પરમહંસ, અબ્રાહિમ લિંકન, શીઘ્ર પ્રકાશ્ય- ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેંડેન્સ.
Productspecificaties
Inhoud
- Taal
- gu
- Bindwijze
- E-book
- Oorspronkelijke releasedatum
- 12 maart 2016
- Ebook Formaat
- Adobe ePub
Betrokkenen
- Hoofdauteur
- Pradeep Pandit
- Hoofduitgeverij
- Diamond Pocket Books Pvt Ltd.
Lees mogelijkheden
- Lees dit ebook op
- Android (smartphone en tablet) | Kobo e-reader | Desktop (Mac en Windows) | iOS (smartphone en tablet) | Windows (smartphone en tablet)
Overige kenmerken
- Studieboek
- Nee
EAN
- EAN
- 9788128810664
Je vindt dit artikel in
- Categorieën
- Beschikbaarheid
- Leverbaar
Kies gewenste uitvoering
Prijsinformatie en bestellen
De prijs van dit product is 4 euro en 90 cent.- E-book is direct beschikbaar na aankoop
- E-books lezen is voordelig
- Dag en nacht klantenservice
- Veilig betalen
Rapporteer dit artikel
Je wilt melding doen van illegale inhoud over dit artikel:
- Ik wil melding doen als klant
- Ik wil melding doen als autoriteit of trusted flagger
- Ik wil melding doen als partner
- Ik wil melding doen als merkhouder
Geen klant, autoriteit, trusted flagger, merkhouder of partner? Gebruik dan onderstaande link om melding te doen.